#કથા શબ્દ વપરાય છે ઘણો છૂટ થી,
જાતજાતના વાક્યોમાં કથા શબ્દ
વાપરી નાંખે છે લોકો,
અમુક વાર સાંભળવા મા આવે છે,
" અરે,ભાઈ ચલ ને,મોડું થાય છે,
તુંય ક્યાં "કથા "કરવા બેસી ગયો "
એનો મતલબ એવો થયો કે
તેણે, " પંચાત " ને બદલે "કથા" શબ્દ વાપર્યો,
બરાબરને ?
તો " કથા " શબ્દ નું મહત્વ છે કે નહિ ?
હું " કથા " શબ્દ નું સન્માન કરું છું.