Gujarati Quote in Religious by Ashish

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*🙏🏻 ક્ષમાપના 🙏🏻*
*સવંત્સરી પર્વ પહેલા....*

*M* મારી
*I* ઈચ્છાથી
*C* ચુપકીથી
*H* હાલતા ચાલતા
*H* હસતા રમતા
*A* અકારણસર
*M* મુશ્કેલ પરિસ્થિતિ માં
*I* ઈમાનથી
કોઇપણ ભૂલ કરી હોય
મારા પર
*D* દયા રાખી
*U* ઉપકારી બની
*K* કલ્યાણકારી બની
*K* કષાયો ભૂલી
*D* દિમાગથી
*A* અંત:કરણથી
*M* મન વચન ને કાયાથી
અમને ક્ષમા આપસોજી...

*અમે આપને ને આપના પરિવારને*
*નત મસ્તક રાખીને ખમાવી છીયે...*

*🙏🏻મિચ્છામિ દુકડમ🙏🏻*
*🙏🏻*
🙏🙏🙏🙏

Gujarati Religious by Ashish : 111548185
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now