ભોળપણ મા થઈ ગયો ઘેલો,
તારાં સૌંદર્યનો,
ના રહ્યું ભાન ખુદનું,
રટણ હતું તારું રૂંવે રૂંવે,
ભાષા પણ તારી જ બોલતો,
રોટલી - શાકમાં તું,
દાળ ભાત મા તું,
અરે મારો અરીસો, મારો ના રહ્યો
ચહેરો પણ તારો જ દેખાડે,
ચિંતા ના કરશો મારી,
બસ,હવે તો હું નોર્મલ છું.
#ભોળો