Gujarati Quote in Poem by jaydeep makwana

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાત કોની કરવી હે " રમા પતિ "
તારા સીવા બીજી વાત નથી મળતી

નજર કોના પર કરવી હે " ભીમ બાળ "
તારા સીવા બીજી કોઈ વ્યક્તિ નજર નથી આવતી

સાંભળીયે કોને હે " ભીમ રાજા "
તારા જેવો મહાનાયક મળતો નથી સાંભળવા

પ્રશંસા કોની કરવી હે " મારા ભગવાન "
તારા સીવા નથી કોઈ મારું જીવન

આ બધીજ ઇન્દ્રિયો કોને સમર્પિત કરીએ " પિતા "
તારા જેવો " ભીમરાવ " બીજો કોઈ નથી આ જગ માં
__ Makwana jaydeep

Gujarati Poem by jaydeep makwana : 111547867
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now