Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્ષમાપના
_______
ફોરવર્ડ કરેલા સંદેશા ઓ મારે તમને મોકલવા નથી,
હ્રુદય મારુ ભીંજાયું નથી એ શબ્દ મારે કહેવા નથી.
જે પાપ મે કર્યા છે ઘણા પણ એ પાપ ને જાણ્યું નથી,
મન, વચન, કાયા થકી કરેલી ભૂલો છતાં
ગણકાર્યું નથી,
આજ અશ્રુ થકી જે ભીંજવી છે એવી કરેલી ભૂલો મને ગમી નથી.
પશ્ચાતાપ કરૂ છું જે, એવી ભૂલો ફરી કરવી નથી.
દુભાવ્યા છે તમારા હ્રુદય - મન એના બોજ લઈ મુજ ને સહેવું નથી.
ક્ષમાપના માંગુ છું તમારી, મારે તમારા હ્રુદય થી દુર રહેવું નથી.
હ્રુદય મારૂ કરું છું શુધ્ધ ,ગંદગી માં મારે રહેવું નથી.
શ્વાસ માં ઓક્સીજન લઈ,કાર્બન કાઢ્યા વગર જીવવું નથી,
આ ગુંગળાત ભર્યા મન ને હવે ગુંગળામણ માં મરવું નથી.

Gujarati Poem by Jayvant Bagadia : 111547840
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now