આ મન છે મારો ભોળો.....................
મારું દિલ કદી ના તોડો.....................
હું રેસનો નથી ઘોડો..........................
મને યાદ આવે છે માઁનો ખોળો..............
મારા મનમાં છે લાગણીઓનો ટોળો........
એને પ્રેમ થી ભરો થોડો થોડો................
ભૂલ થાય તો બધુ છોડો......................
એને સૂધારવા પાછળ દોડો...................
હું મળુ તો મુજ પર સ્નેહ ઢોળો..............
કેમ કે મારા મુખમાં છે મીઠાસનો એક ગોળો
#ભોળો
By jayshree_Satote163