Gujarati Quote in Quotes by Sonal

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ દુનિયામાં ભોળા બનીને રહેશો તો કોઈ કદર જ નહીં કરે, આ મારો અનુભવ છે.
ભોળા હોય તેને એમ સમજે કે આને કાંઈ ખબર જ ના પડતી હોય , કાઈ કહીયે તો આપણને એમ કહી ને ચૂપ કરાવી દે કે તને આમાં કંઈ ખબર ના પડે .
માટે થોડા ચપળ અને ચાલાક થઈ ને રહેજો, ભોળા નહીં
ભોળા માણસની અહીં કોઈ કિંમત જ નથી કરતું.
#ભોળો

Gujarati Quotes by Sonal : 111547554
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now