Gujarati Quote in Poem by Ravi Lakhtariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇચ્છા હતી તેના સાથની આખી જિંદગી માટે,
પણ ના હતી તેના સાથની

Clear થઇ ગયો બહારથી ન આવવું જિંદગીમા તેના સુખ માટે,
પરંતુ અંદર હદયની આહલાદક ઇચ્છા હતી તેના સાથ માટે

ન આવું કોઇ રીતે તેના સુખ માટે,
એજ ચારિત્ર્ય મારા માટે

છતા કેમ unclear આ દુનિયા માટે

ખુશ એ રહે પ્રાર્થના ભગવાન તે માટે,
મૃત્યુ માંગું મારા માટે

છતા કેમ unclear હું આ દુનિયા માટે

ટોક્યુ મે તેના character માટે,
છતા ખરાબ હું આ દુનિયા માટે

ચિંતા આજ પણ હદયમાં રહે એના માટે,
સાથ એનો ઝંખુ આ જિંદગી માટે

પણ ન આવવું કદી એની જિંદગીમાં ભુલથી,
મૃત્યુ માંગું તે માટે

છતા unclear કેમ આ દુનિયા માટે

કહ્યું તે પહેલાં પોતે કરવા મથું
આ જ ઉદેશ્ય માટે

વાત તેને કરવા કહ્યું પણ જિંદગીમાં જો સાથ છે કોઇ તેની સાથે,
માટે ના વાત કરુ તારા સુખી સંસાર માટે

મૃત્યુ પસંદ પણ ઉપડતી આંગળી નહી તારા ચારિત્ર્ય માટે,
પસંદ જો રહું આખી જિંદગી તારી ચિંતામાં એકલો હંમેશ માટે

ન મથુ તેને સાબિત કરવા કે ન દુનિયા માટે,
માત્ર સાબિત કરી શકું મુજ હદય અને ભગવાનને કર્યો પ્રેમ સાચા અંતર સાથે
પણ તું ન આપી શક્યો મુજ માટે

Gujarati Poem by Ravi Lakhtariya : 111547186
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now