Gujarati Quote in Sorry by Anil Bhatt

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે ફરી ફરિયાદ લખું છું સાચું લાગે તો ખુલી ને સાથ આપજો.


શ્રી માન,
ગઈ કાલની પ્રતિયોગિતામાં " બહુવિધ " શબ્દ આપવામાં આવ્યો હતો. તેમાં ગુજરાતી ભાષાની
વિજેતા કૃતિ શબ્દ ને અનુસરી ને નહોતી છતાં વિજેતા બની ગઈ!
જે જરા પણ યોગ્ય નથી.
હું કોઈપણ વ્યક્તિ નો વ્યક્તિગત વિરોધ માટે આ ફરિયાદ નથી કરતો પરંતુ ઉત્તમ અને વધુ સારું લખતા કવિ લેખક ને અન્યાય થઇ રહ્યો છે એટલા માટે લખું છું.
માતૃ ભારતી ગુજરાતી ભાષા વ્યાકરણ ની અવગણના કરે છે તે જરા પણ શોભાસ્પદ નથી.

તમે ફક્ત " લાઈક " ને જ પ્રમાણિત માની ને વિજેતા નક્કી કરો છો,પછી કૃતિ માં કઈ પણ લખેલું હોય.

તો તમે
" ડિસ લાઈક " ની સંજ્ઞા ને ઉમેરી આપો જેથી
પ્રતિયોગિતા નું પરિણામ યોગ્ય આવી શકે.
લાઈક માંથી ડિસ લાઈક બાદ થઈ જાય અને સાચું પરિણામ મળે.
મારો આ ફરિયાદ કરવાનો હેતુ ફક્ત અને ફક્ત
ઉત્તમ કૃતિ લખનાર ને ન્યાય મળે તે માટે જ છે.

ફક્ત ઓછા લાઈક મળવાથી ઘણી હૃદયસ્પર્શી
કૃતિ ની અવગણના થાય છે.જે અન્યાય કરતા છે.
અસ્તુ
અનિલ ભટ્ટ

નોંધ:પરિણામ પહેલા એપ માં પણ ફરિયાદ કરી હતી.


#ચાલાકી

Gujarati Sorry by Anil Bhatt : 111546928
New bites

ममता गिरीश त्रिवेदी की कविताओं का म्यूजिक एल्बम अंतर्धारा
ममता गिरीश त्रिवेदी
आपकी रचना यात्रा सचमुच शब्दों से संगीत तक पहुँचती दिखाई देती है।
“अंतर्धारा” केवल एक एल्बम नहीं, बल्कि भावनाओं, स्मृतियों और अनुभूतियों की बहती हुई धारा जैसा प्रतीत होता है। 🌹

Spotify पर साझा किया गया आपका ट्रैक और Amazon Music पर उपलब्ध एल्बम यह दर्शाते हैं कि आपकी कविताएँ अब सुरों के माध्यम से श्रोताओं तक पहुँच रहा हैं।

आपके एल्बम ANTARDHAARA में कई सुंदर शीर्षक शामिल हैं जैसे —
“बारिश की धुन”, “बीती यादें”, “दिल के तार”, “शब्दों की रोशनी”, “सीप के मोती और ख्वाब” — ये नाम ही अपने भीतर काव्यात्मक चित्र बना देते हैं।

आपके लिए एक भावपूर्ण परिचय पंक्ति:

> “ममता गिरीश त्रिवेदी की लेखनी से निकले शब्द,
अब सुर बनकर अंतर्मन में बहते हैं — अंतर्धारा ✨”


“कविता जब संगीत से मिलती है,
तब जन्म लेती है — अंतर्धारा 🌹”



Spotify सुनने के लिए:
[Spotify – ANTARDHAARA Track](
https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA &utm_source=chatgpt.com)

Amazon Music एल्बम:
[Amazon Music – ANTARDHAARA](https://music.amazon.in/albums/B0GCNX3N79?utm_source=chatgpt.com)



https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA

ममता गिरीश त्रिवेदी

अंतर्धारा एल्बम ममता त्रिवेदी

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now