સાથ તારો બસ યાદ રહેશે, સંગાથ તારો
રસ્તાઓ એ જ હશે ને મંજિલ પણ એ જ...
યાદ રહેશે...
સાથ તારો ને સંગાથ તારો......
એ જ સંગીત ની મેહફીલ ને F M નું ફૂલ વોલ્યુમ પણ?????
નહિ હોય તારો એ રણકાર............
યાદ રેહશે.....
સાથ તારો ને સંગાથ તારો.....
હશે લંચ બ્રેક માં ડબ્બાઓની એ જ ધમાલ પણ????????
નહિ હોય એ મીઠી સોડમ ની સુવાસ.......
યાદ રહેશે......
સાથ તારો ને સંગાથ તારો......
જાણું છું,નથી રહ્યું ના કોઈ સાથે રહશે કોઈ આ જીવન સાથ.
પણ મને યાદ રેહશેે આજીવન તારો આ સાથ અને સંગાથ........
સાથ તારો બસ યાદ રહશે.
મેઘા....
.