ચાલાકી જ કરવી હોય તો
રમતવીર બની રમત ના મેદાન માં કે playing board પર કરો
આમ બધા વચ્ચે રહી ને ચાલાકી કરવી શોભા દે છે તમને ???
પ્રેમ તો દિલ થી થાય ચાલાકી થી કોઈ ને ફસાવો એને શુ પ્રેમ કહેવાય ???
ગુનો કર્યા બાદ બુદ્ધિ થી તેમાંથી તદ્દન નિર્દોષ છૂટવું એને શુ ચાલાકી વાપરી કહેવાય ???
પરીક્ષા માં કોપી કરી પાસ થઈ ને દોસ્તો ને તમારી ચાલાકી વિશે સંભળાવો તે યોગ્ય કહેવાય ???
અરે પોતાને ચાલાક સમજતા હોવ તો એ કાબિલ બનો કે જીવન ના કોઈ તબક્કે ખોટી ચાલાકી ના કરવી પડે ...
#ચાલાકી