કોઈને નફો ના કરાવી શકો તો કંઈ નહીં,
પરંતુ કોઈ નું નુકશાન તો ના જ કરો.
કોઈને ખુશી ના આપી શકો તો કંઈ નહીં,
પરંતુ કોઇને દુઃખી તો ના જ કરો
કોઈ ના વખાણ ના કરો તો કંઈ નહીં,
પરંતુ કોઈની બુરાઈ તો ના જ કરો.
કોઈનો સાથ ના આપી શકો તો કંઈ નહીં,
પરંતુ કોઈ સાથે ચાલાકી તો ના જ કરો.
#ચાલાકી