વાહ,વાહ, આજે #ચાલાકી થી
Matrubharti એ પણ વધારે " પ્રચંડ"શબ્દ મૂકી દીધો.જેમાંથી "બહુવિધ" લખી શકાય,
બસ,મારા " હોઠ "ને આ જ શબ્દની "કમી" હતી,
કોણ જાણે કેમ પણ મને હવે " કેરળ" નું ઘેલછુ લાગ્યું છે,પણ "નવરાશ" નથી મળતી કારણકે
મારી કલમ "ચુંબક" ની જેમ ખેંચાયા કરે છે,
હું તો મારા પુત્રને પણ લેખન કાર્ય નો " વારસો " સોંપવા માંગુ છું.
#ચાલાકી