માંગયો તો તને કેટલી દુઆઓમાં
ત્યારે મળ્યો છું તુ મને આ જીવનમાં
નથી કોઈ આશ તારી પાસે
બસ તારા જ બાળપણમાં કયાંક
હું પણ બાળક બની જાઉં છુ
મારા વહાલસોયા દીકરા
કહું છું તને આજે દિલ ના ખૂણા માં છૂપાયેલી વાત
માં તો બસ દીકરા ને ખુશ જોઇને જ ખુશ થાય છે
તારા એક ભવિષ્ય પાછળ જ
ના ઇચ્છતા પણ આખો દિવસ
આ સબંધો ની હેરફેરમાં ગૂંચવાતી જાઉં છું
#હેરફેર