ટેકનોલોજી એ આપણને સહુને ખૂબ જ ચાલાકી થી એના માં બાંધી દીધા છે. ૨૪/૭ સમય બસ ટેકનોલોજી જ ટેકનોલોજી. એ પછી મોબાઈલ કે લેપટોપ/કોમ્પ્યુટર હોય, સાધન હોય, સોશીયલ મીડીયા હોય કે માત્ર ઇન્ટરનેટ જ કેમ ન હોય, બસ, દિવસ રાત એ જ છે.
તો ચલો આપણે પણ ચાલાકી કરીએ.
એક નવો ઉપવાસ કરીએ.
એક આખો દિવસ આ ટેકનોલોજી વગર વિતાવીએ.
ન મોબાઈલ
ન કોઈ સાધન,
ન કોઈ સોશીયલ મીડિયા
અને ન તો કોઈ પણ પ્રકારે ઇન્ટરનેટ.
બસ કોઈ એક દિવસ અઠવાડિયાનો.
પ્રયત્ન તો કરીએ.
ચાલાકી નો ખરો ઉપયોગ તો અશક્ય કાર્ય માં જ થાય છે ખબર છે ને.
😝
#ચાલાકી
*જો રસ પડ્યો હોય આ ઉપવાસ માં તો કોમેન્ટ માં એનું નામકરણ કરી દયો.