English Quote in Poem by Rima

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી આ કવિતાઓ ને કંઇ
મારી ભાવના ના સમજી બેસતા

આ તો એક કવિ ની રચના છે 
જે લોકોની ભાવનાને કલમ માં ઉતારી દે છે

નહિં તર ગમ ક્યાં ઓછા છે મારા આ જીવન માં
બસ તમારી રચના માં મારા ગમ ભૂલી જવાય છે

ધન્યવાદ તમને જ છે 
કારણકે તમે ના હોત તો કવિ ક્યાં એમ બનાય છે

English Poem by Rima : 111546464
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now