બહુવિધ એવી મોબાઈલ દુનિયા માં
app download કરતો ગયો
games online રમતો ગયો
friends online બનાવતો ગયો
દૂર વાળા સાથે સંબંધ બનાવતો ગયો
પાસ વાળા ને ભૂલતો ગયો
એકલો રહેતા શીખી ગયો
મોબાઈલ ને સર્વસ્વ માનતો ગયો
વૃદ્ધ માબાપ ને તરછોડતો ગયો
.
.
.
અને ...
આખરે બહુવિધ પસ્તાતો થઇ ગયો...
#બહુવિધ