Gujarati Quote in Shayri by Keyur Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ

તારી આંખનો સિતારો થઈ ગયો છું
તારી નજરનો બંધાણી થઈ ગયો છું
હું પ્રેમનો પુજારી થઈ ગયો છું

વાતો તારા દિલની લઈ બેઠો છું
હું ફૂલોની પથારી લઈ બેઠો છું
હું પ્રેમનો પુજારી થઈ ગયો છું

દિલમાં મારા કસક એવી થઈ ગઈ
રાતભર જામ છલકાવી બેઠો છું
હું પ્રેમનો પુજારી થઈ ગયો છું

લાગણીઓના ઘોડાપુર ઉમટી પડ્યા છે
દિલના બધા દ્વાર ખુલી ચૂક્યા છે
આજે દિલને હું થામી ને બેઠો છું
હું પ્રેમનો પુજારી થઈ ગયો છું.

- કેયુર શાહ

Gujarati Shayri by Keyur Shah : 111545926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now