પહેલા ના જીવન માં જ્ઞાન મેળવવા તેમજ કોઈ વસ્તુ ની માહિતી મેળવવા માટે બહુવિધ પ્રકાર ના પ્રયાસો કરવા પડતા હતા.
જેમકે...
પુસ્તકો વાંચવા માટે વજનદાર પુસ્તક રાખવા પડતા હતા,લોકો ને પુછવા માટે મળવા જવું પડતું હતું,
પરંતુ હવે એ બધું મોબાઈલ ફોન માં જ સમાય ગયું છે.
જીવન માં બહુવિધ રોજિંદી પ્રક્રિયાઓ હતી તે આજે બહુવિધ પ્રકાર ની વૈજ્ઞાનિક શોધો ને લીધે સરળ થઈ ગઈ છે...
મતલબ કે ઉત્તરોત્તર માનવી ના બહુવિધ પ્રયાસો ને લીધે જીવન સરળ થયું હોય એવું લાગે છે...
🙏🙏🙏
#બહુવિધ