Gujarati Quote in Blog by Dharmesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્થળ અને તેના ઉપનામ 👀👀👀👀👀👀


👉 મસાલાઓનો બગીચો : કેરળ
👉ભારતનું ગોલ્ડન સિટી : જૈસલમેર (માત્ર ગોલ્ડન સિટી તરીકે અમૃતસરને ઓળખવામાં આવે છે.)
👉 ભરતનું માન્ચેસ્ટર : અમદાવાદ
👉 ભરતનું બોસ્ટન : અમદાવાદ
👉 ભારતનું ડેડ્રોઈટ : પીથમપુર
 👉ભારતનો બગીચો : બેંગલોર
👉 ભારતનું પેરિસ : જયપુર
👉 ભારતનું પિટ્સબર્ગ : જમશેદપુર
👉 ભારતનું હોલીવુડ : મુંબઈ
 👉ભારતનું ટોલિવુડ : કોલકાતા
 👉સરોવરનું નગર : શ્રીનગર
 👉પૃથ્વી પરનું સ્વર્ગ : કાશ્મીર
👉 મહેલોનું શહેર : કોલકાતા
 👉ઈશ્વરનું નિવાસ્થાન : પ્રયાગ (અલ્લાહાબાદ – ઉત્તર પ્રદેશ)
 👉ડાયમંડ હાર્બર : જમશેદપુર
 👉અંતરિક્ષનું શહેર : બેંગલોર
👉 કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
 👉જુડવા શહેર : હૈદરાબાદ અને સિકંદરાબાદ
👉 સૂર્યનગરી : જોધપુર
 👉રાજસ્થાનનું હૃદય : અજમેર
👉 સુવાસોનું શહેર : કન્નોજ
👉 નેશનલ હાઈવેનો ચોરો : કાનપુર (ઉત્તર પ્રદેશ)
 👉બ્લુ માઉન્ટેઈન : નીલગીરી પર્વતો
 👉અરબ સાગરની રાણી : કોચી
👉 પૂર્વનું વેનિસ : કોચી
👉 પૂર્વનું સ્કોટલેન્ડ : મેઘાલય
 👉ગુલાબીનગરી : જયપુર
 👉સાત ટાપુઓનું શહેર : મુંબઈ
 👉તહેવારોનું શહેર : મદુરાઈ
 👉ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
👉 બગીચાઓનું શહેર : કપૂરથલા
👉 પર્વતોની નગરી : ડુંગરપુર
👉 તાળાંનગરી : અલીગઢ
👉 પાંચ નદીઓની ભૂમિ : પંજાબ
 👉સૂરમા નગરી : બરેલી
👉 પેંડા નગરી : આગ્રા
 👉રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
👉 રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
 👉કર્ણાટકનું રત્ન : મૈસુર
👉 વનોનું નગર : દેહરાદૂન
👉 એશિયાના ઈંડાની ટોપલી : આંધ્ર પ્રદેશ
👉 કાશીની બહેન : ગાઝીપુર
👉 ઈલેક્ટ્રોનિક શહેર : બેંગલોર
👉 વણકરોનું શહેર : પાણીપત
👉 ક્વીન ઓફ ડેક્કન : પુણે
👉 સુતરાઉ કપડાની રાજધાની : મુંબઈ
 👉ફળફૂલનું સ્વર્ગ : ગંગા
 👉પવિત્ર નદી : ગંગા
👉 વૃદ્ધ ગંગા : ગોદાવરી
👉 કાળી નદી : શારદા
👉 દક્ષિણ ભારતની ગંગા : કાવેરી
👉 સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
 👉સિટી ઓફ પર્લ્સ : હૈદરાબાદ
👉 લેધર સિટી : કાનપુર
👉 કેરળનો ગેટવે : કોચી
 👉સ્લીપલેસ સિટી : મદુરાઈ
 👉સપનાઓનું શહેર : મુંબઈ
 👉તાજ નગરી : આગ્રા
👉 ગુરુની નગરી : અમૃતસર
 👉કાળા હીરાની ભૂમિ : આસનસોલ
👉 ભારતની સિલિકોનવેલી : બેંગલોર
 👉મંદિરોનું શહેર : વારાણસી

Gujarati Blog by Dharmesh : 111545894
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now