એક જ ચહેરામાં, #બહુવિધ ચહેરા લઈ, ફરે છે માણસ
માસુમ ચહેરો લઇ, અનેક ગુના, કરે છે માણસ..........!
આજ મેળામાં એકલો સાવ, ફરે છે માણસ...........!
અને એકલતામાં મેળાવડો, કરે છે માણસ............!
સોશિયલ મીડિયા સાથે, શું લેર કરે છે માણસ.......!
એક જ છત નીચે રહેતા લોકોની, ક્યાં કેર કરે છે માણસ ?
🌹🌹🌹 ગાબુ હરેશ 🌹🌹🌹