કેટલી વિરાન છે આ જિંદગી...
એકલતા નો સાથ....
ક્યારેક હતી આ ગુલઝાર...
ખાલીપા ને સંગાથ...
ખોયુ તો ઘણું.... જે ક્યારેય મારું ના હતું...
છૂટી ગયું ઘણું... જે હાથ માં ક્યારેય ના હતું..
તડપ રહી ગઈ બસ દિલ માં..
આશા રહી ગઈ મન માં...
કોના માટે જીવું આ જીવન...
જીવન પણ મારુ ના હતું...
કેટલી વિરાન છે આ જિંદગી...
એકલતા નો સાથ.....