એકવાર યાદ છે મને
સાંજ હતી...અને દરિયો હતો...
આ મન મહીં પણ થોડો ઉદ્વેગ હતો...
હું બેબાકળી બની હતી તને ભેટવાને કાજ...
તારા મન મહીં પણ પ્રચંડ લાગણીઓ ઉભરાતી હતી..
જ્યારે સમાઈ ગયું મારૂ શમણું તારી આંખ માં આમજ..
મારી આંખમાં પણ તારી આંખ જેવી જ ટાઢક હતી...
©ગીતા એમ ખૂંટી
#પ્રચંડ