ઇષ્ટદેવની અસીમ કૃપાથી, કોઈપણ બેંકની લોન વિના, દિવસ રાતની મહેનત પછી ઘણા ના પાડતાં હતાં, ઘરના પણ રોકતા હતાં, ઘરવાળી પણ મહેણાં મારતી હતી. કેટલીક વખત મને પણ થયું કે આની કોઈ જરૂર નથી પણ મક્કમ ઈરાદા અને સાચી લાગણીને કારણે આજે મેં પોતે આ ફોર્ચ્યુનર ગાડીનો ફોટો સફળતાપૂર્વક પાડ્યો છે. 😎