Gujarati Quote in Poem by Shree...Ripal Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પ્રચંડ

એક નારી ની સહનશીલતા જ્યારે હદ વટાવે છે
ત્યારે જે પ્રચંડ શક્તિ ઉત્પન્ન થાય છે તે કોઈ રોકી નથી શકતું...

એક સ્ત્રી જ્યારે અપમાન ના ઘૂંટ થી છલકાય ત્યારે જે અંગાર પ્રજ્વલિત થઈ પ્રચંડ બને તેને કોઈ ઠારી નથી શકતું...

એક માં જ્યારે પોતાના બાળક માટે પ્રચંડ વાત્સલ્ય સભર પ્રાર્થના કરે છે ત્યારે ઈશ્વરે પણ એ પ્રાર્થના સાંભળવી પડે છે...

Gujarati Poem by Shree...Ripal Vyas : 111545201
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now