આટલા વર્ષોથી તેની નશીલી આંખો ,
તેનો માસૂમ ચહેરો, તેના મીઠા શબ્દો,
તેનું છિકવું,તેનું હસવું,તેનું શરમાવું,
તેનું રિસાવું,તેનું વગેરે,વગેરે,વગેરે
એટલી પ્રચંડતાં થી યાદ કરું છું છતાં,
ના વોટસઅપ મા,ના ફેસબુક મા,
ના Matrubharti મા
ક્યાંય નથી મળી .
#પ્રચંડ