#પ્રચંડ
પ્રચંડ તારા પ્રેમ ના પ્રવાહ મા હુ પણ તણાઈ ગયો
હતુ પુર તારા પ્રેમ નું પ્રચંડ છતાંય તરતા સિખી ગયો
હવે તો નથી ડર લગતો આ પ્રચંડ આફતોથી
તારા પ્રેમ મા એટલો બહાદુર હુ પણ બની ગયો
આપડા આ પ્રેમ નું સ્વરુપ એટલુ પ્રચંડ બની ગયુ
તારા પ્રેમ વગર જીવવાનું અશક્ય બની ગયુ.
#રાધે
~લલીત જોષી~