પ્રચંડ કોરોના વાઇરસ છે
પ્રચંડ ભગવાનની શક્તિ છે,
પ્રચંડ અહીંયા કોરોના હાહાકાર છે,
પ્રચંડ અહીંયા લોકોની શ્રદ્ધા છે,
પ્રચંડ શક્તિ દુશ્મની દેશની છે,
પ્રચંડ શક્તિ ભારત માતાની છે.
પ્રચંડ વિરોધ કોરોનાએ કર્યો છે,
પ્રચંડ અહીંયા ભગવાનનો નિર્ણય છે.
પ્રચંડ કોરોના વાઇરસ છે
પ્રચંડ ભગવાનની શક્તિ છે,
#પ્રચંડ