તારા પ્રેમનો પ્રચંડ અહેસાસ દિલમાં વધતો ગયો,
સામે આવ્યો તું ને વધું પ્રચંડ થઈ ગયો....
તારા પ્રેમની પ્રચંડ હુંફનો અહેસાસ દિલમાં વધતો ગયો,
સામે આવ્યો તું ને વધું પ્રચંડ થઈ ગયો....
તારા આવવાનો પ્રચંડ અહેસાસ દિલમાં વધતો ગયો,
સામે આવ્યો તું ને વધું પ્રચંડ થઈ ગયો....
મારા દિલમાં પ્રેમનો પ્રચંડ અહેસાસ વધતો ગયો,
સામે આવ્યો તું ને વધું પ્રચંડ થઈ ગયો....
રાજેશ્વરી
#પ્રચંડ