સવાર નો પહોર જાણે તારા પ્રેમ નો નશો ચડી ગયો,
પ્રચંડ પ્રેમ નું કિરણ જાણે દિલને સ્પર્શી ગયું,
પ્રેમનો અહેસાસ સતત દિલમાં માં વધતો ગયો,
પ્રચંડ હૂફ તારા પ્રેમની આલિંગન માં સમય ગઈ,
દિલ પર તારો પ્રેમ સતત કાળજા માં કોતરતો ગયો,
પ્રચંડ થઈ જાણે દિલમાં પ્રેમનો કંડાર કરતો ગયો,
તને મળવા માટે સમયમાં હું સમય કાઢતો ગયો,
પ્રચંડ વ્યસ્તતા ને દૂર કરી તને મળવા આવી ગયો,
મળવા આવી તું મને ને દિલના અરમાનો ખીલી ગયા,
પ્રચંડ પ્રેમનું મોજુ ઉછળી ને તારામાં હું સમાઈ ગયો.
જીત ગજ્જર
#પ્રચંડ