જે કોઈ ન શીખવી શકે
તે આપણો અનુભવ આપણને શીખવે છે
આપણે જેવું વિચારતા હોઈએ છીએ
તેવા જ દરેક વ્યક્તિ નથી હોતા ....Bindu 🌺
દરેક વખતે નવા નવા પાઠ શીખવે છે,
આપણા જીવનના આ અગણીત અનુભવ
જરુર પડે રંગો બદલે છે,આ માણસો
અને અનુભવના આધારે આપણને
પરખ થાય છે આવા માણસોની
ખરેખર અનુભવ જ તો શીખવે છે
જીવન કઈ રીતે જીવવું તેના પ્રકારો....