Gujarati Quote in Poem by Nitin Sanchaniya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આશાવાદી કેમ બનું હું તુજ વિના,
માનવતા કેમ આવે તને મુજ વિના.

આ ભવ ભેરો ગમતો નથી તુજ વિના ,
તું પાર કરિસ ?સાગર મુજ વિના .

ચાલવું અઘરું વહેવારે તુજ વિના,
પ્રતીતિ કેમ કરાવીશ કાનની મુજ વિના.



પ્રતીતિ

નીતિન સંચાણિયા મોરઝર .
9328829793

Gujarati Poem by Nitin Sanchaniya : 111544249
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now