સુંદર, હરિયાળા, મનોરમ્ય, શાંત, આહલાદક, પર્વતીય વિસ્તાર,નદી, પહાડ, વગેરે કુદરતી સર્જનો હંમેશા મને ચુંબક ની જેમ ખેંચે છે , આ બધી જગ્યાએ જવાનું એટલું બધું મન થાય છે કે બસ ત્યાજ વસી જઉં, બસ સાથે સુંદર, નમણી , સૌંદર્યથી ભરપૂર, સપ્રમાણ,..................!
પત્ની હોય તો સારું, બીજું શું ?
#ચુંબક