નાની બાળા વાની પડછાયાજોઈ રમે
પડછાયા જોઈ દોડવું એને ગમે
કાચી ઘેલી ભાષા માં એવું કહે,
જાણે કોયલ કરો કંઠ કહે
મોજા જોડે હાસ્ય ઉછાળે
દરિયા સાથે જાણે વ્હાલ નો દરિયો રમે
મારા હાથે એ પાણી પીવે
જમવાનું જમે ધારા હાથે
હાથ થી હેઠે રાખી નથી એને
છોડી માં ની આંગળી પગલાં એ ભરે
નાની બાળા વાની પડછાયો જોઈ રમે
જીગર પટેલ
" દિકરી મારી"