ચાલ અવસર છે આજ માણીલેને મનમુકિને પ્રકૃતિને આજ, રીમજીમ રીમજીમ મેઘ મહેંરને મોરલો મિઠુડો ટહુકતો.......
ધરાએ ધારણકરયા લીલુડા વસ્ત્ર ને, તરુવરઅે કિધો નવલો શણગાર રે......
પર્વત, નદી, સરવર, વૃક્ષતણી હારમાળ રે....... ચાલ અવસર છે આજ માણીલેને મનમુકિને પ્રકૃતિને આજ.......