અન્તરમન મારૂ જાણે ચુંબકીય સોય,
દિશા ભૂલુ ત્યારે કરે છે ફફડાટ,
ચીસો પાડી પાડી કરે રોકવાનો પ્રયાસ.
રસ્તે રઝળતુ મન ગણતરીબાજ એવુ,
આમજ રખડતા ચુંબક જેવુ,
સોનુ મૂકી ને પકડે લોઢું કેવું!!!
માંહ્યલો ચીખે પણ એને કોણ સાંભળે?
સાચું બતાવે એને કોણ ધ્યાન દે?
#ચુંબક