જેમ ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે એવી જ રીતે જ્યારે બે સરખી મનોવૃત્તિ ધરાવતા મનુષ્યો ભેગા થાય છે ત્યારે પોત પોતાના વિચારો અને ટેલેન્ટ ને લઈને અપાકર્ષણ થાય છે. વિચારો અને વર્તન ત્યારે સ્પર્ધાત્મક સ્વરૂપ લે છે...!!!
-ભાવેશ ભાવનગરી ✍️
#ચુંબક