For you only ❤️❤️
નફરતને તો અમે કાયમ નફરત જ કરી છે
પ્રેમને અમે કાયમ પ્રેમ જ કર્યો છે
ક્યારેક સંજોગોથી તમને ના થાય પ્રશ્નો
તેથી તમારા પ્રેમને લીધે જ અંતર રાખ્યું છે
દિલમાં છો અને રહેશો આજીવન અમારા
પ્રેમ મારો-તમારો અકબંધ દિલમાં જીવંત છે
❤️❤️તું અને હું