તારી આંખો માં રમવું ગમે છે...
તારા દિલ માં રેહવું ગમે છે...
ગાંડી નથી પણ તારા પ્રેમ માં તો પાગલ થવું પણ ગમે છે...
બાળક બની ઝિદ્દ કરી બધી વાત માનવી લેવે પણ ગમે છે...
તારી સાથે રડવું તારી સાથે હસવું પણ ગમે છે....
મળે જો તારો સાથ તો આ જિંદગી પણ ગમે છે...