યુવાવયે વિધવા થયેલી સુષ્મા શહેરમાં નવા બનેલાં શહીદ માર્ગ પર જઈને નેમ પ્લેટ પર માથું રાખી રડતાં રડતાં બોલવા લાગી કે, તમારા નામ ઉપર માર્ગ તો બની ગયો પણ મારું શું હવે!? કોણ કરશે રક્ષા? પેલાં પાડોશી કાંતામાસીનો દીકરો રોજ મારા પર નજર તાકતો હોય છે....!
Spark
- યશ સોમૈયા ✍
આવાઝ