Gujarati Quote in Poem by Dishan patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંભળ્યું કે જગતના કણ કણ માં છે તું,

કીડીનો કણ અને હાથીનો મણ છે તું.

દરિયાઈ મોજાની તાકાત છે તું,

વરસાદી વાદળની વીજગાજ છે તું.

ધરતી માં સુતેલા બીજનું ફુટેલુ અંકુર છે તું,

શાંત પર્વતના રુદ્રસ્વરૂપની ફળદ્રુપતા છે તું.

મનુષથી બનેલી દરેક રચનાત્મકતા છે તું,

મનુષ્ય શોધેછે તે ખરેખર ભગવાન છે તું.

-Dishan patel

Gujarati Poem by Dishan patel : 111543464
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now