વ્હાલા તું મારી માટે આ બધું આટલું બધું મુશ્કેલ કેમ કરે છે??
Please વ્હાલા મને મદદ કરે.
હું એને ના કહીને એનું દિલ તોડવા નહીં માંગતી.
હું એને હા પણ નથી પાડી શકવાની.
હું કોઈનું દિલ તોડવા નહીં માંગતી.
હું શું કરું અને શું ના કરું એ ખબર નથી પડતી.
Please વ્હાલા મને મદદ કર.
શું તું મારી મુશ્કેલીઓને ઓછી નઈ કરી શકે??
શું તું આ કરવામાં સક્ષમ નથી???
Please મારી હવે વધારે પરિક્ષા ના લો.
હું હવે વધારે પરિક્ષા નઈ આપી શકું.
મને તારી મદદની જરૂર છે વ્હાલા.
Please Vhala Help Me.
I need your help.
- વૈશાલી