નવરાશની સવારમાં પંખીઓના કલરવ સાંભળવાની મજા જ અલગ છે,
નવરાશની બપોરમાં વડલાના છાંયા નીચે બેસવાની મજા જ અલગ છે,
નવરાશની સાંજના કેસરીયા મુકતા સૂરજને ઢળતા જોવાની મજા જ અલગ છે,
નવરાશની રાત્રિના સમયે ઝગમગતા તારા ઓથી શણગાર સજેલુ આકાશ નિહાળવાની મજા જ અલગ છે,
#નવરાશ