મારા સમોવડો થઈ ગયો આજ અમારો દિકરો...
આવ્યો ત્યારે નાનો નાનો હતો અમારો દિકરો...
નાની આંખે બધુ જોયા કરતો અમારો દિકરો....
દાદા દાદીને હંમેશા પ્યાર કરતો અમારો દિકરો....
કરે લાડ મમ્મી પપ્પા પાસે બધા અમારો દિકરો....
મીઠી વાતો કરી અમને મનાવતો અમારો દિકરો....
ગુસ્સાને અમારાં શાંત કરતો અમારો દિકરો....
રોજ નવું કરવાની ઈચ્છા રાખતો અમારો દિકરો....
હંમેશા હકારાત્મક વિચારતો અમારો દિકરો.....
નામ પ્રમાણે કર્તવ્ય નીભાવતો અમારો દિકરો....
મનાવે બધા સંગ આજ જન્મદિવસ અમારો દિકરો.....
💞જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા બેટા💞
રાજેશ્વરી