👉 છેલ્લા બાર - પંદર વર્ષ થી 📱
મોબાઈલે તો , આપણી જીવનશૈલી
નો એટલો મોટો દાટ વાળ્યો છે ,
કે વાત જ નાં પુછો.
👉 સ્ત્રીઓ પહેલાં નવરાશની પળોમાં
ભરત - ગૂંથણ કરતી , આડોશી - પાડોશી
સાથે મળીને પાપડ, ખાખરા , સૂકવણી
નાં નાસ્તા , અથાણાં વગેરે 🏠ઘરે જ
બનાવતી.
👉 અને અત્યારે દરેક સ્ત્રી એમજ કહેશે કે
મને તો નવરાશ જ ક્યાં છે.
👉 અને નવરી પડે એટલે એ💃 હાથમાં ✋
મોબાઈલ 📲ને કાનમાં 👂ભૂંગળા.
🌹મૌલી.🌹🙋
F.M.S.
#નવરાશ