Gujarati Quote in Poem by મિલન શાહ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# વારસો

શુરવીરો અને લડવૈયા ની શહાદતે,
મળ્યો આઝાદ ભારત નો વારસો

કર્યા રાજા રજવાડાઓ ને એક,
મળ્યો અખંડ એકતા નો વારસો

બોલાય છે અહીં અનેક ભાષાઓ,
મળ્યો વિવિધતા મા એકતાનો વારસો

પુજાય છે અહીં દરેક જન જન ના ઈસ્ટ,
મળ્યો સર્વ ધર્મ સમભાવ નો વારસો

છે સર્વત્ર ફેલાયેલા ભારતીયો,
મળ્યો અખુટ બુદ્ધિચાતુર્ય નો વારસો

મળ્યો અતુલ્ય સંસ્કૃતિ નો વારસો,
ગર્વથી કહું છુ....હું વારસ આ ભારતનો

જયહિન્દ 🇮🇳

Gujarati Poem by મિલન શાહ : 111542675
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now