ગુલામી નો વારસો જે જે લોકો ને મળ્યો છે તે લોકો આઝાદી પર્વની શુભેચ્છા પણ અંગ્રેજીમાં આપે છે...
લ્યા આ અંગ્રેજીયત ને કાઢવા જ લાખો કુરબાની આ દેશના અનેક હુતાત્મા એ આપી છે...
કડવો માણસ છું એટલે કડવું તો લાગેસ જ... પણ યાદ રહે અંગ્રેજી ને મહત્વ આપતી પ્રજાતિ ને માલુમ થાય કે વિશ્વ ના માત્ર 30 જેટલા જ દેશો અંગ્રેજી બોલે છે...
જાપાનમાં જાપાનીઝ, ચીનમાં ચાઈનીઝ, ફ્રાન્સમાં ફ્રાન્સિસ જ બોલવામાં આવે છે..
વિશ્વ નું પહેલું ધ્વનિ કોમ્યુટર સંસ્કૃત ભાષામાં બનાવવા આવ્યું છે...
ગાંધીજી અને ભગતસિંહ નું એક સપનું હતું કે આ દેશ માંથી અંગ્રેજો તો જવા જોઈએ પણ સાથે સાથે અંગ્રેજીયત પણ જવી જોઈએ...
આઝાદી પર્વ ની તમામ દેશબંધુઓ ને ખૂબ ખૂબ શુભેચ્છા
મનોજ સંતોકી માનસ
#વારસો