✍🏻ગુલામી ની આજે ફરી આખર રાત છે,
કાલે પાછી ફરી આઝાદી ની વાત છે...

એક દિવસ પૂરતી ભારતીય હોવાની
વાત છે,
પછી તો પાછી એજ ધર્મ ને નાતજાત છે...

- ઝવેરચંદ મેઘાણી

Gujarati Motivational by DR..... : 111542498
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now