યુવાવર્ગ ને દેશની ઐતિહાસિક સંપતિ જાળવતા, સમજતા આવડે ત્યારે તે વારસો જાળવશે ને ,
કારણ તેના લક્ષણો દેખાતા નથી,
" આઈ લવ યૂ જાનું, 💘,
કોલ this નંબર,
કિસ મી, વગેરે વગેરે જેવા વાક્યો અને વિચિત્ર ચિતરામણ દેશ ની ઐતિહાસિક ઇમારતો, સ્મારક, મહેલો, મ્યુઝિયમ બધે જોવા મળે છે.
એટલે કહું છું ,બાકી મારો ઈરાદો એવો નહતો.
#વારસો