🇮🇳સ્વતંત્રતા દિવસ ની તમામ મિત્રો ને ખૂબ ખૂબ શુભકામનાઓ ના તું રહે ના મેં રાહુગા બસ રહેગા અખંડ ભારત ઝીંનકી શાન હે તિરંગા અમર શહીદો જેમને ભારત માટે પોતાના પ્રાણ ને કુરબાન કર્યા છે એવા વિરો ને લાખ લાખ સલામ એક દેશ અખંડ ભારત ના તમામ નાગરિકો ને સ્વતંત્રતા દિવસ ની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ🇮🇳